Generic selectors
Exact matches only
Search in title
Search in content
Post Type Selectors
post
post
page

Vishwambhari Stuti

The Vishwambhari Stuti is a revered hymn dedicated to Goddess Durga, also known as Amba or Vishwambhari, which means “the one who sustains the universe.” This stuti (hymn) is often recited by devotees to seek the blessings of the Goddess for protection, prosperity, and spiritual growth. The Vishwambhari Stuti is especially popular in Gujarat and among Gujarati-speaking communities.

Significance

  • Devotion and Worship: The stuti is an expression of devotion, reverence, and love for the Goddess. It is a way for devotees to connect with the divine and seek her blessings.
  • Protection and Prosperity: Reciting the Vishwambhari Stuti is believed to protect devotees from negative influences and bring prosperity and well-being into their lives.
  • Spiritual Growth: Regular chanting of this hymn can aid in spiritual growth and help in cultivating a sense of peace and contentment.

The Vishwambhari Stuti is often recited during religious festivals, special occasions, and daily prayers. It is a powerful way to invoke the presence and blessings of Goddess Durga, fostering a deep sense of spiritual connection and devotion.

વિશ્વંભરી

વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા,
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૧

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની,
સૂઝે નહિ લગીર કોઇ દિશા જવાની,
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૨

આ રંકને ઉગારવા નથી કોઇ આરો,
જન્માધ છું જનની હું ગ્રહી બાળ તારો,
ના શુ સૂણો ભગવતી શિશુના વિલાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૩

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૪

હું ક્રોધ કામ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ગણો મદથી બકેલો,
દોષો થકી દૂષિતના કરી માફી આપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૫

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધુ,
ના મંત્ર કે સ્તુતિ-કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૬

રે રે ભવાની બહુ ભૂલ થઇ છે મારી,
આ જિંદગી થઇ મને અતિશય અકારી,
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૭

ખાલી ના કોઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણુ અણુ મહી વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૮

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું મારો,
જાડ્યાંધકાર દૂર કરી સદ્બુદ્ધિ આપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૯

શીખે સુણે ભગવતી સ્તુતિ એક ચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૧૦

શ્રી સદ્ગુરૂના શરણ માં રહીને યજું છું,
રાત્રી દિને ભગવતી તુજને ભજું છું,
સદ્ભક્ત સેવક તણા પરિતાપ ચાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૧૧

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાની,
ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામપાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો…૧૨

share:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Tip:

To create your own playlist, go to Prayers and click onsave-your-favorite-prayer symbol.

You can Group your favourite Prayers, Mantras, Stotras, etc. and find them easily in your My Playlists section.

Edit Content

Explore More ...

Om Jai Jagdish Hare Aarti

Om Jai Jagdish

Om Jai Jagdish Hare is a Hindu religious sois dedicated

Saphala Ekadashi

Saphala Ekadashi

Saphala Ekadashi is a significant Hindu observance celebrated on the

Mokshada Ekadashi

Mokshada Ekadashi

Mokshada Ekadashi is a highly significant Hindu observance that falls

Utpanna Ekadashi

Utpanna Ekadashi

Utpanna Ekadashi is another important observance in the Hindu calendar,

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi, also known as Dev Uthani Ekadashi or Devutthana

Rama Ekadashi

Rama Ekadashi

Rama Ekadashi is a sacred Hindu fasting day observed on

Papankusha Ekadashi

Papankusha Ekadashi

Papankusha Ekadashi is an important Hindu observance that falls on

Indira Ekadashi

Indira Ekadashi

Indira Ekadashi is a revered day in the Hindu lunar

Parsva Ekadashi

Parsva Ekadashi

Parsva Ekadashi, also known as Vamana Ekadashi or Parivartini Ekadashi,

Aja Ekadashi

Aja Ekadashi

Aja Ekadashi is a significant fasting day in the Hindu

Om Jai Jagdish Hare Aarti

Om Jai Jagdish

Om Jai Jagdish Hare is a Hindu religious sois dedicated

Saphala Ekadashi

Saphala Ekadashi

Saphala Ekadashi is a significant Hindu observance celebrated on the

Mokshada Ekadashi

Mokshada Ekadashi

Mokshada Ekadashi is a highly significant Hindu observance that falls

Utpanna Ekadashi

Utpanna Ekadashi

Utpanna Ekadashi is another important observance in the Hindu calendar,

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi

Prabodhini Ekadashi, also known as Dev Uthani Ekadashi or Devutthana

Rama Ekadashi

Rama Ekadashi

Rama Ekadashi is a sacred Hindu fasting day observed on

Papankusha Ekadashi

Papankusha Ekadashi

Papankusha Ekadashi is an important Hindu observance that falls on

Indira Ekadashi

Indira Ekadashi

Indira Ekadashi is a revered day in the Hindu lunar

Parsva Ekadashi

Parsva Ekadashi

Parsva Ekadashi, also known as Vamana Ekadashi or Parivartini Ekadashi,

Aja Ekadashi

Aja Ekadashi

Aja Ekadashi is a significant fasting day in the Hindu