The Saraswati Stotra is a hymn dedicated to Goddess Saraswati, the Hindu goddess of knowledge, music, art, wisdom, and learning. She is revered as the divine consort of Lord Brahma and is often depicted playing the veena, a musical instrument, symbolizing her mastery over arts and sciences.
सरस्वती स्तोत्रम्
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता
या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना ।
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा ॥१॥
दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिनिभैरक्षमालान्दधाना
हस्तेनैकेन पद्मं सितमपि च शुकं पुस्तकं चापरेण ।
भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमानाऽसमाना
सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना ॥२॥
सुरासुरसेवितपादपङ्कजा
करे विराजत्कमनीयपुस्तका ।
विरिञ्चिपत्नी कमलासनस्थिता
सरस्वती नृत्यतु वाचि मे सदा ॥३॥
सरस्वती सरसिजकेसरप्रभा
तपस्विनी सितकमलासनप्रिया ।
घनस्तनी कमलविलोललोचना
मनस्विनी भवतु वरप्रसादिनी ॥४॥
सरस्वति नमस्तुभ्यं वरदे कामरूपिणि ।
विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा ॥५॥
सरस्वति नमस्तुभ्यं सर्वदेवि नमो नमः ।
शान्तरूपे शशिधरे सर्वयोगे नमो नमः ॥६॥
नित्यानन्दे निराधारे निष्कलायै नमो नमः ।
विद्याधरे विशालाक्षि शुद्धज्ञाने नमो नमः ॥७॥
शुद्धस्फटिकरूपायै सूक्ष्मरूपे नमो नमः ।
शब्दब्रह्मि चतुर्हस्ते सर्वसिद्ध्यै नमो नमः ॥८॥
मुक्तालङ्कृतसर्वाङ्ग्यै मूलाधारे नमो नमः ।
मूलमन्त्रस्वरूपायै मूलशक्त्यै नमो नमः ॥९॥
मनो मणिमहायोगे वागीश्वरि नमो नमः ।
वाग्भ्यै वरदहस्तायै वरदायै नमो नमः ॥१॰॥
वेदायै वेदरूपायै वेदान्तायै नमो नमः ।
गुणदोषविवर्जिन्यै गुणदीप्त्यै नमो नमः ॥११॥
सर्वज्ञाने सदानन्दे सर्वरूपे नमो नमः ।
सम्पन्नायै कुमार्यै च सर्वज्ञे नमो नमः ॥१२॥
योगानार्य उमादेव्यै योगानन्दे नमो नमः ।
दिव्यज्ञान त्रिनेत्रायै दिव्यमूर्त्यै नमो नमः ॥१३॥
अर्धचन्द्रजटाधारि चन्द्रबिम्बे नमो नमः ।
चन्द्रादित्यजटाधारि चन्द्रबिम्बे नमो नमः ॥१४॥
अणुरूपे महारूपे विश्वरूपे नमो नमः ।
अणिमाद्यष्टसिद्ध्यायै आनन्दायै नमो नमः ॥१५॥
ज्ञानविज्ञानरूपायै ज्ञानमूर्ते नमो नमः ।
नानाशास्त्रस्वरूपायै नानारूपे नमो नमः ॥१६॥
पद्मदा पद्मवंशा च पद्मरूपे नमो नमः ।
परमेष्ठ्यै परामूर्त्यै नमस्ते पापनाशिनि ॥१७॥
महादेव्यै महाकाल्यै महालक्ष्म्यै नमो नमः ।
ब्रह्मविष्णुशिवायै च ब्रह्मनार्यै नमो नमः ॥१८॥
कमलाकरपुष्पा च कामरूपे नमो नमः ।
कपालि कर्मदीप्तायै कर्मदायै नमो नमः ॥१९॥
सायं प्रातः पठेन्नित्यं षण्मासात् सिद्धिरुच्यते ।
चोरव्याघ्रभयं नास्ति पठतां शृण्वतामपि ॥२॰॥
इत्थं सरस्वतीस्तोत्रम् अगस्त्यमुनिवाचकम् ।
सर्वसिद्धिकरं नॄणां सर्वपापप्रणाशणम् ॥२१॥
સરસ્વતી સ્તોત્રમ્
યા કુંદેંદુ તુષારહારધવળા યા શુભ્રવસ્ત્રાવૃતા
યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના ।
યા બ્રહ્માચ્યુત શંકરપ્રભૃતિભિર્દેવૈસ્સદા પૂજિતા
સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશ્શેષજાડ્યાપહા ॥ ૧ ॥
દોર્ભિર્યુક્તા ચતુર્ભિઃ સ્ફટિકમણિનિભૈ રક્ષમાલાંદધાના
હસ્તેનૈકેન પદ્મં સિતમપિચ શુકં પુસ્તકં ચાપરેણ ।
ભાસા કુંદેંદુશંખસ્ફટિકમણિનિભા ભાસમાનાzસમાના
સા મે વાગ્દેવતેયં નિવસતુ વદને સર્વદા સુપ્રસન્ના ॥ ૨ ॥
સુરાસુરૈસ્સેવિતપાદપંકજા કરે વિરાજત્કમનીયપુસ્તકા ।
વિરિંચિપત્ની કમલાસનસ્થિતા સરસ્વતી નૃત્યતુ વાચિ મે સદા ॥ ૩ ॥
સરસ્વતી સરસિજકેસરપ્રભા તપસ્વિની સિતકમલાસનપ્રિયા ।
ઘનસ્તની કમલવિલોલલોચના મનસ્વિની ભવતુ વરપ્રસાદિની ॥ ૪ ॥
સરસ્વતિ નમસ્તુભ્યં વરદે કામરૂપિણિ ।
વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા ॥ ૫ ॥
સરસ્વતિ નમસ્તુભ્યં સર્વદેવિ નમો નમઃ ।
શાંતરૂપે શશિધરે સર્વયોગે નમો નમઃ ॥ ૬ ॥
નિત્યાનંદે નિરાધારે નિષ્કળાયૈ નમો નમઃ ।
વિદ્યાધરે વિશાલાક્ષિ શુદ્ધજ્ઞાને નમો નમઃ ॥ ૭ ॥
શુદ્ધસ્ફટિકરૂપાયૈ સૂક્ષ્મરૂપે નમો નમઃ ।
શબ્દબ્રહ્મિ ચતુર્હસ્તે સર્વસિદ્ધ્યૈ નમો નમઃ ॥ ૮ ॥
મુક્તાલંકૃત સર્વાંગ્યૈ મૂલાધારે નમો નમઃ ।
મૂલમંત્રસ્વરૂપાયૈ મૂલશક્ત્યૈ નમો નમઃ ॥ ૯ ॥
મનોન્મનિ મહાભોગે વાગીશ્વરિ નમો નમઃ ।
વાગ્મ્યૈ વરદહસ્તાયૈ વરદાયૈ નમો નમઃ ॥ ૧૦॥
વેદાયૈ વેદરૂપાયૈ વેદાંતાયૈ નમો નમઃ ।
ગુણદોષવિવર્જિન્યૈ ગુણદીપ્ત્યૈ નમો નમઃ ॥ ૧૧ ॥
સર્વજ્ઞાને સદાનંદે સર્વરૂપે નમો નમઃ ।
સંપન્નાયૈ કુમાર્યૈ ચ સર્વજ્ઞે તે નમો નમઃ ॥ ૧૨ ॥
યોગાનાર્ય ઉમાદેવ્યૈ યોગાનંદે નમો નમઃ ।
દિવ્યજ્ઞાન ત્રિનેત્રાયૈ દિવ્યમૂર્ત્યૈ નમો નમઃ ॥ ૧૩ ॥
અર્ધચંદ્રજટાધારિ ચંદ્રબિંબે નમો નમઃ ।
ચંદ્રાદિત્યજટાધારિ ચંદ્રબિંબે નમો નમઃ ॥ ૧૪ ॥
અણુરૂપે મહારૂપે વિશ્વરૂપે નમો નમઃ ।
અણિમાદ્યષ્ટસિદ્ધાયૈ આનંદાયૈ નમો નમઃ ॥ ૧૫ ॥
જ્ઞાન વિજ્ઞાન રૂપાયૈ જ્ઞાનમૂર્તે નમો નમઃ ।
નાનાશાસ્ત્ર સ્વરૂપાયૈ નાનારૂપે નમો નમઃ ॥ ૧૬ ॥
પદ્મજા પદ્મવંશા ચ પદ્મરૂપે નમો નમઃ ।
પરમેષ્ઠ્યૈ પરામૂર્ત્યૈ નમસ્તે પાપનાશિની ॥ ૧૭ ॥
મહાદેવ્યૈ મહાકાળ્યૈ મહાલક્ષ્મ્યૈ નમો નમઃ ।
બ્રહ્મવિષ્ણુશિવાયૈ ચ બ્રહ્મનાર્યૈ નમો નમઃ ॥ ૧૮ ॥
કમલાકરપુષ્પા ચ કામરૂપે નમો નમઃ ।
કપાલિકર્મદીપ્તાયૈ કર્મદાયૈ નમો નમઃ ॥ ૧૯ ॥
સાયં પ્રાતઃ પઠેન્નિત્યં ષણ્માસાત્સિદ્ધિરુચ્યતે ।
ચોરવ્યાઘ્રભયં નાસ્તિ પઠતાં શૃણ્વતામપિ ॥ ૨૦ ॥
ઇત્થં સરસ્વતી સ્તોત્રમગસ્ત્યમુનિ વાચકમ્ ।
સર્વસિદ્ધિકરં નૄણાં સર્વપાપપ્રણાશનમ્ ॥ ૨૧ ॥
Another version of Saraswati Stotra
श्रीसरस्वती-स्तोत्रम्
श्री गणेशाय नमः ।। ॐ अस्य श्री सरस्वती स्तोत्र मन्त्रस्य ।
ब्रह्मा ऋषिः ।। गायत्री छन्दः ।। श्रीसरस्वती देवता ।।
धर्मार्थकाममोक्षार्थे जपे विनियोगः ।
आरूढाश्वेतहंसे भ्रमति च गगने दक्षिणे चाक्षसूत्रं
वामे हस्ते च दिव्याम्बर कनकमयं पुस्तकं ज्ञानगम्या ।
सा वीणां वादयन्ती स्वकरकरजपैः शास्त्रविज्ञान शब्दैः
क्रीडन्ती दिव्यरूपा करकमलधरा भारती सुप्रसन्ना ॥ १ ॥
श्वेतपद्मासना देवी श्वेतगन्धानुलेपना
अर्चिता मुनिभिः सर्वैः ऋषिभिः स्तूयते सदा ।
एवं ध्यात्वा सदा देवीं वाञ्छितं लभते नरः ॥ २ ॥
शुक्लां ब्रह्मविचारसार परमामाद्यां जगद्व्यापिनीं
वीणा पुस्तकधारिणीमभयदां जाडयान्धकारापहाम् ।
हस्ते स्फाटिक मालिकां विदधतीं पद्मासने संस्थितां
वन्दे त्वां परमेश्वरीं भगवतीं बुद्धिपदां शारदाम् ॥ ३ ॥
या कुन्देन्दु तुषार हार धवला या शुभ्र वस्त्रावृता
या वीणा वरदण्ड मण्डित करा या श्वेत पद्मासना ।
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता
सा मां पातु सरस्वती भगवती निःशेषजाडयापहा ॥ ४ ॥
ह्रीं ह्रीं हृद्यैक बीजे शशिरुचिकमले कल्पविस्पष्ट शोभे ।
भव्ये भव्यानुकूले कुमतिवनदवे विश्ववद्याङ्घ्रिपद्म ।
पद्मे पद्मापविष्टे प्रणतजनमनोमोदसंपादयित्रि
प्रोत्फुल्लज्ञानकूटे हरिनिजदयिते देवि संसारसारे ॥ ५ ॥
ऐं ऐं ऐं दृष्टमन्त्रे कमलभवमुखाम्भोज भूते स्वरूपे । रूपारूप प्रकाशे सकल गुणमये निर्गुणे निर्विकारे ।
न स्थूले नैव सूक्ष्मेऽप्यविदित विभवे नापि विज्ञान तत्त्वे| विश्वे विश्वान्तरात्मे सुरवरनमिते निष्कले नित्यशुद्धे ॥ ६ ॥
ह्रीं ह्रीं ह्रीं जाप्यतुष्टे हिमरुचि मुकुटे वल्लकी व्यग्रहस्ते | मातर्मातर्नमस्ते दह दह जडतां देहि बुद्धिं प्रशस्ताम् ।
विद्ये वेदान्तवेद्ये परिणतपठिते मोक्षदे मुक्तिमार्गे । मार्गातीत स्वरूपे भव मम वरदा शारदे शुभ्रहारे ॥ ७ ॥
धीं धीं धीं धारणाख्ये धृतिमतिनतिभिर्नामभिः कीर्तनीये | नित्येऽनित्ये निमित्ते मुनिगणनमिते नूतने वै पुराणे ।
पुण्ये पुण्य प्रवाहे हरिहर नमिते नित्यशुद्धे सुवर्णे | मातर्मात्रार्धतत्त्वे मतिमति मतिदे माधवप्रीतिमोदे ॥ ८ ॥
ह्रूं ह्रूं ह्रूं स्वस्वरूपे दह दह दुरितं पुस्तकव्यग्रहस्ते | संतुष्टाकारचित्ते स्मितमुखि सुभगे जृम्भिणि स्तम्भविद्ये ।
मोहे मुग्ध प्रवाहे कुरु मम विमतिध्वान्त विध्वंस मीडे | गीर्गौर्वाग्भारति त्वं कविवररसना सिद्धिदे सिद्धिसाध्ये ॥ ९ ॥
स्तौमि त्वां त्वां च वन्दे मम खलु रसनां नो कदाचित्त्यजेथा | मा मे बुद्धिर्विरुद्धा भवतु न च ममोदेवि मे यातु पापम् ।
मामे दुःखं कदाचित्क्वचिदपि विषयेऽप्यस्तु मे नाकुलत्वं | शास्त्रे वादे कवित्वे प्रसरतु मम धीर्मास्तु कुण्ठा कदापि ॥ १० ॥
इत्येतैः श्लोकमुख्यैः प्रतिदिनभुषसि स्तौति यो भक्तिनम्रो | वाणीं वाचस्पते रप्यविदित विभवो वाक्पटुर्मूष्टकण्ठः ।
सः स्यादिष्टाद्यर्थ लाभैः सुतमिव सततं पाति तं सा च देवी | सौभाग्यं तस्य लोके प्रभवति कविता विघ्नमस्तं प्रयाति ॥ ११ ॥
र्निविघ्नं तस्य विद्या प्रभवति सततं चाश्रुत ग्रन्थबोधः | कीर्तिस्रैलोक्यमध्ये निवसति वदने शारदा तस्य साक्षात् ।
दीर्घायुर्लोकपूज्यः सकलगुणनिधिः सन्ततं राजमान्यो | वाग्देव्याः संप्रसादात्त्रिजगति विजयी जायते सत्सभासु ॥ १२ ॥
ब्रह्मचारी व्रती मौनी त्रयोदश्यां निरामिषः । सारस्वतो जनः पाठात्सकृदिष्टार्थ लाभवान् ॥ १३ ॥
पक्षद्वये त्रयोदश्यामेकविंशति संख्यया | अविच्छिन्नः पठेद्धीमान्ध्यात्वा देवीं सरस्वतीम् ॥ १४ ॥
सर्वपापविनिर्मुक्तः सुभगो लोकविश्रुतः । वाञ्छितं फलमाप्नोति लोकेडस्मिन्नात्र संशयः ॥ १५ ॥
ब्रह्मणेति स्वयं प्रोक्तं सरस्वत्याः स्तवं शुभम् । प्रय्त्नेन पठेन्नित्यं सोडमृतत्त्वाय कल्पते ॥ १६ ॥
॥ इति श्रीमद्ब्रह्मणाविरचितं सरस्वतीस्तोत्रं सम्पूर्णम् ॥
સરસ્વતી સ્તોત્રમ્
ઓહમ આ શ્રી સરસ્વતીના બ્રહમરૂષિ છે. ગાયત્રી છંદ છે. શ્રી સરસ્વતી માતા છે અને ધર્મ , અર્થ , કામ અને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે જપ કરવામાં એનો વિનિયોગ છે.
જે સરસ્વતી દેવી શ્વેત હંસ પર બેઠેલા છે. આકાશને વિશે કરનારા જેમને દક્ષિણ હાથમાં દિવ્ય અંબરયૂક્ત સુવર્ણમય પુસ્તક આપેલું છે અને જે જ્ઞાન વડે પ્રાપ્ત થઈ શકે છે તેવા છે તે દેવી ભારતીશાસ્ત્ર સંબંધી વિદ્યાના શબ્દો જેમાં જપ સમાન વીણાને વગાડતા દિવ્ય સ્વરૂપવાળા હાથમાં ક્મલ ધારણ કરી અત્યંત પ્રસન્ન છે અને ક્રીડા કરી રહેલા છે.
સરસ્વતી દેવી શ્વેત કમલના આસનોવાળા શ્વેત ચંદનનું લેપન કરનારા અને સુવર્ણમય સર્વમુનિયો અને ઋષિ પૂજન કરી જેમની નિરંતર સ્તુતિ કરે છે. મનુષ્ય આ પ્રમાણે મેળવી શકે છે.
જે સરસ્વતી દેવી શુક્લ વર્ણવાળા બ્રહ્માનો વિચાર કરનારા પરમ સારરુપ જ્ઞાનરૂપ સર્વના આદિ જગતમાં વ્યામ થઈ રહેલા વીણા અને પુસ્તકને ધારણ કરનારા અભય આપનારા, બુદ્ધિના જડરૂપી અંધકારનો નાશ કરનારા, હાથને વિશે સ્ફટિક્મય ઇશ્વરી શારદા સરસ્વતી દેવીને હું વંદન કરૂ છું.
જે સરસ્વતી દેવી ઇન્દ્ર , પુષ્પ , ચંદ્ર , હિમ અને હારની શ્વેત વર્ણવાળા વીણા , વર અને દંડની જેમના હાથમાં બેઠેલા છે અને બ્રહ્મા , વિષ્ણુ અને શંકર આદિ અનેક દેવોએ નિરંતર જેમનું વંદન કરેલું છે તે સર્વે પ્રકારની જડતાનો નાશ કરનારા ભગવતી સરસ્વતી દેવી મારૂ રક્ષણ કરો.
હીં હીં હીં એ પ્રમાણેના હ્રદયના પ્રિય એવા અનેક બીજવાળા ચંદ્ર સમાન સુંદર કમલવાળા કલ્પોયત અવિનાશી શોભાવાળા દેવીખ્યામ ભવ્ય વસ્તુઓને જ અનુકૂળ રેહવાવાળા દૂષ્ટ, બુદ્ધિરૂપી વનના જ નળરૂપ વિશ્વ વડે બંધીના કમળ પર બેઠેલા પ્રણામ જનોના મનને આનંદ આપનારા વિકસીત કરનારા જ્ઞાનરૂપ હરીને અત્યંત પ્રિય અને સારરૂપ હે દેવી હું તમને પ્રણામ કરૂ છું.
ઐ ઐ ઐ એ પ્રમાણેના મંત્રને જોનારા બ્રહમદેવના મુખ કમલરૂપ રહે સ્વયં પ્રકાશ તેજ અને અંધકારને પ્રકાશ આપનારા તેજ આપનારા સુવર્ણમય નિર્ગુણ નિર્વિકાર સ્પુલ અને સુક્ષ્મરૂપના રહેલા જેમનો વૈભવ કોઈનાથી જાણી શકાય છે તેવા વિશ્વરૂપ તથા વિશ્વના અંતરઆત્મા રૂપે રહેલા શ્રેષ્ઠ દેવોને વંદન કરાયેલા પરીપુર્ણ સ્વરૂપે રહે અને હે નિત્ય શુદ્ધ એવા દેવીને હું આપને પ્રણામ કરૂ છું.
હીં હીં હીં એ પ્રમાણે જપ કરવાથી પ્રસન્ન જેમની સમાન શ્વેત મૂકતવાળા અને હાથમાં વીણા વગાડતા એવા હે માતા તમને મારા નમસ્કાર છે. તમે મારી જડતાને બાળી નાખો અને ઉતમ બુદ્ધિ આપો. વિદ્યારૂપી વેદાંત વડે જાણવા યોગ્ય સર્વે વિદ્યા સ્વરૂપ સાથી આપનારા મુક્તિના માર્ગરૂપ ખોલતા પણ જેમનું સ્વરૂપ સમજી શકાય છે તેવા નથી તેવા તે હારવાળા હે શારદા તમે મને વર આપનારા થાવ અર્થાત તમે મારૂ કલ્યાણ કરો.
ધીં ધીં ધીં એ પ્રમાણે ધારણારૂપે રહેલા ધીરતાથી બુદ્ધિપુર્વક પ્રણામ સહિત નામ વડે કિર્તન કરવા યોગ્ય નિત્ય અનિત્ય સર્વના નિમિતરૂપે રહેલા મુનીગુણો વડે સ્વરૂપે રહેલા પવિત્ર પુણ્યના પ્રવાહરૂપ બીજાને પવિત્ર કરનારા વિષ્ણુ અને શંકર વડે રહેલા ઉત્તમ અને વિષ્ણુના પ્રતીની આનંદ આપનારા હે માતા મને સુબુદ્ધિ આપો.
હીં હીં હીં એ પ્રમાણે આત્મા સ્વરૂપે રહેલા હે દેવી મારા પાપને બાળીનાખો અને જેમની આકૃતિ અને ચિત્ત પ્રસન્ન છે. હે શારદા હારમુખવાળા કલ્યાણ સ્વરૂપવાળા વિદ્યાનું સતવન કરનારા હે દેવી મારા બુદ્ધિરૂપી અંધકારનો તમે નાશ કરો હું તમારી સ્તુતિ કરૂ છું. શ્રેષ્ઠ કવિઓની જિહવામાં સિદ્ધ વડે પ્રાપ્ત કરનારા સર્વેક્ષણી સ્વરૂપે રેહનારા ભારતી સ્વરૂપે રહેનારા આપ છો માટે મારૂ કલ્યાણ કરો.
હે સરસ્વતી દેવી હું તમારી સ્તુતિ કરૂ છું. હું તમને વંદન કરૂ છું. આપ મારી જિહવાનો કદાપિ ત્યાગ કરશો નહી. મારી બુદ્ધિ કદી વિરુદ્ધ બ્રષ્ટના થાઓ અને ક્યારેય દુખ પડે નહિ. કોઈ પણ વિષયમાં આકુળ વ્યાકુળ ન થાઉં. તમે શારદા અને કલ્યાણ અને કવિતા કરવામાં પણ મારી બુદ્ધિ પ્રસરો અને કોઈપણ દિવસ કુંઠિત ન થાઓ.
જે મનુષ્ય આ મુખ્ય શ્લોકો વડે સવારના પહોરમાં પ્રતિદિન ભક્તિ વડે નમ્ર થયેલી સ્તુતિ કરે છે. જેમને બેહસ્ત્રી પણ જણી શકાતી નથી તેવા બોલવામાં કુરાળ મધુર કંઠવાળા અને પોતાના ઇષ્ટ એવા સર્વલાભો પ્રાપ્ત કરે છે. વળી સરસ્વતી દેવી જાગ સમાન તેમનું રક્ષણ કરે છે અને નિત્ય કાર્યોમાં પણ તેમના વિધ્નો નાશ પામે છે.
વળી વિધ્ન સિવાય વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ના સાંભળેલા ગ્રંથોનું જ્ઞાન થાય છે. ત્રિલોકમાં કિર્તી થાય છે. સાક્ષાત સરસ્વતી જેવા તેના મુખમાં વાસો કરી શકે છે. તેના લાંબા આયુષ્યવાળા લોકોમાં પુજવા યોગ્ય સર્વે સદગુણના ભંડારરૂપ નિરંતર રાજ પામવાવાળા સરસ્વતી દેવીની કૃપાથી જગતમાં તેમજ ઉત્તમ સ્વભાવમાં વિજય થાય છે.
સરસ્વતીનું ભક્તજન બ્રહ્મચર્યનું પાલન કરતો ધનયુક્ત થઈ મોનનું સેવન કરી નિરાહાર રહી ત્રિજ્યોદશીને દિવસે એક વખત પણ આ સ્ત્રોતનું પઠન કરે છે તે પોતાની ઇષ્ટ વસ્તુને મેળવવામાં સમર્થ થાય છે.
શુકલપક્ષ તથા કૃષ્ણપક્ષની ત્રિજ્યોદશીને દિવસે જે બુદ્ધિશાળી મનુષ્ય શુદ્ધતાથી સાવધાન રહી સરસ્વતી દેવીનું ધ્યાન કરી એકવીસવાર આ સ્ત્રોતનો પાઠ કરે છે તે આ લોકમાં સર્વ પાપોમાંથી મુકત થાય છે. તેમાં કોઈ સંચય નથી.
આ પ્રમાણે સાક્ષાત બ્રહમંદેવ પોતે આ ઉત્તમ સરસ્વતી સ્ત્રોતનો જે મનુષ્ય ભક્તિપુર્વક પાઠ કરે છે તે મોક્ષને પામે છે.
“ ઇતિ શ્રી બ્રહ્મદેવ વિચરીત સરસ્વતી સ્ત્રોત સંપૂર્ણ || “