Shree Krushna Sharanam Mamah – one of the best and most popular Krushna prayers. This mantra is a beautiful way to express devotion and seek the divine grace of Lord Krushna, enriching one’s spiritual journey and bringing a sense of divine protection and peace.
“Shree Krushna Sharanam Mamah” (श्री कृष्ण शरणं ममः) is a powerful and revered mantra in Hinduism that translates to “Lord Krushna is my refuge” or “I take refuge in Lord Krushna.” This mantra is often chanted by devotees seeking the protection, guidance, and blessings of Lord Krushna, the Supreme Personality of Godhead known for his divine pastimes and teachings as described in the Bhagavad Gita and other scriptures.
Significance:
- Devotion and Surrender: The mantra signifies complete surrender and devotion to Lord Krushna. It is an expression of a devotee’s unwavering faith and trust in Krishna’s divine protection and guidance.
- Spiritual Connection: Chanting this mantra helps in establishing a deep spiritual connection with Lord Krushna, fostering a sense of inner peace and divine love.
- Protection: It is believed that reciting this mantra invokes Krushna’s protective energy, shielding devotees from negative influences and guiding them on the path of righteousness.
- Mental Peace: Regular chanting of the mantra can bring about mental tranquility and focus, helping devotees to overcome stress and challenges in life.
શ્રીકૃષ્ણઃ શરણં મમ:
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
કદમ કેરી ડાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।।। ૧ ।।
યમુના કેરી પાળો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
વ્રજ ચોર્યાશી કોશ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૨ ।।
કુંડ કુંડ ની સીડીઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
કમળ કમળ પર મધુકર બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૩ ।।
ડાળ ડાળ પર પક્ષી બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
વૃંદાવન ના વૃક્ષો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૪ ।।
ગોકુળિયા ની ગાયો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
કુંજ કુંજ વન ઉપવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૫ ।।
વ્રજભૂમિ ના વ્રજકણ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
રાસ રમંતી ગોપી બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૬ ।।
ધેનુ ચરાવતા ગોપો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
વાજા ને તબલા માં બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૭ ।।
શરણાઈ ને તંબૂર માં બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
નૃત્ય કરંતિ નારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૮ ।।
કેસર કેરી ક્યારી બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
આકાશે પાતાળે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૯ ।।
ચૌદ લોક બ્રહ્માંડે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
ચંદ્ર સરોવર ચોકે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૧૦ ।।
પત્ર પત્ર શાખાઓ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
આંબો લિંબુ ને જાંબુ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૧૧ ।।
વનસ્પતિ હરિયાળી બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
જતીપુરા ના લોકો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૧૨ ।।
મથુરાજી ના ચોબા બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
ગોવર્ધન ના શિખરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૧૩ ।।
ગલી ગલી ગહવરવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
વેણુ સ્વર સંગીતે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૧૪ ।।
કળા કરંતા મોર બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
પુલિન કંદરા મધુવન બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૧૫ ।।
શ્રી યમુનાજી ની લેહરો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
આંબા ડાળે કોયલ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૧૬ ।।
તુલસીજી ના ક્યારા બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
સર્વ જગત માં વ્યાપક બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૧૭ ।।
વિરહિજન ના હૈયા બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
કૃષ્ણ વિયોગે આતુર બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૧૮ ।।
વલ્લભી વૈષ્ણવ સર્વ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
મધુર વીણા વાજિંત્રો બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૧૯ ।।
કુમુદિની સરોવર માં બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
ચંદ્ર સૂર્ય આકાશે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૨૦ ।।
તારલિયા ના મંડળ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
અષ્ટ પ્રહર આનંદે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૨૧ ।।
રોમ રોમ વ્યાકુળ થઇ બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
મહામંત્ર મન માંહે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૨૨ ।।
જુગલ ચરણ અનુરાગે બોલે, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૨૩ ।।
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।
શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ, શ્રી કૃષ્ણ શરણમ્ મમઃ।। ૨૪ ।।
Shri Krishna Sharanam Mamah
Shree krishna sharanam mamah, shree krishna sharanam mamah।
Shree krishna sharanam mamah, shree krishna sharanam mamah।
Shree krishna sharanam mamah, shree krishna sharanam mamah।
Shree krishna sharanam mamah, shree krishna sharanam mamah ।
Shree krishna sharanam mamah, shree krishna sharanam mam।
Kadam keri dalon bole shree krishna sharanam mamah ।
Shree krishna sharanam mamah, shree krishna sharanam mamah।। 1 ।।
Yamuna keri paro bole shree krishna sharanam mamah।
Vraj choraasi kosh bole shree krishna sharanam mamah।। 2 ।।
Kund kund ni seediyon bole shree krishna sharanam mamah।
Kamal kamal par madhukar bole shree krishna sharanam mamah।। 3 ।।
Daal daal par pakshi bole shree krishna sharanam mamah।
Vrindavan naa vrikshon bole shree krishna sharanam mamah।। 4 ।।
Gokulya ni gayon bole shree krishna sharanam mamah।
Kunj kunj van upwan bole shree krishna sharanam mamah।। 5 ।।
Vraj bhoomi na vrajkan bole shree krishna sharanam mamah।
Ras ramanti gopi bole shree krishna sharanam mamah।। 6 ।।
Dhenu charaavta gopo bole shree krishna sharanam mamah।
Vaja ne tabla maan bole shree krishna sharanam mamah।। 7 ।।
Sharnaitambur maan bole shree krishna sharanam mamah।
Nritya karanti naari bole shree krishna sharanam mamah।। 8 ।।
Kesar keri kyaari bole shree krishna sharanam mamah।
Akaashe patale bole shree krishna sharanam mamah।। 9 ।।
Chaud lok brahmaande bole shree krishna sharanam mamah।
Chand sarovar chauke bole shree krishna sharanam mamah।। 10 ।।
Patra patra shakhaayein bole shree krishna sharanam mamah।
Ambu limbu ne jambu bole shree krishna sharanam mamah।। 11 ।।
Vanaspati hariyaali bole shree krishna sharanam mamah।
Jatipura na loko bole shree krishna sharanam mamah।। 12 ।।
Mathuraji na choba bole shree krishna sharanam mamah।
Govardhan na shikhaaro bole shree krishna sharanam mamah।। 13 ।।
Gali gali gehavarvan bole shree krishna sharanam mamah।
Venu swar sangeete bole shree krishna sharanam mamah।। 14 ।।
Kala karanta mor bole shree krishna sharanam mamah।
Kulin kandara madhuban bole shree krishna sharanam mamah।। 15 ।।
Shri yamunaji ni lehron bole shree krishna sharanam mamah।
Amba dale koyal bole shree krishna sharanam mamah।। 16 ।।
Tulsiji na kyaara bole shree krishna sharanam mamah।
Sarva jagat maan vyaapak bole shree krishna sharanam mamah।। 17 ।।
Virhijan na haiya bole shree krishna sharanam mamah।
Krishna viyoge aatur bole shree krishna sharanam mamah।। 18 ।।
Vallabhi vaishnav sarve bole shree krishna sharanam mamah।
Madhur veena vajintro bole shree krishna sharanam mamah।। 19 ।।
Kumudini sarvar maan bole shree krishna sharanam mamah।
Chandra surya akaashe bole shree krishna sharanam mamah।। 20 ।।
Taraliya na mandal bole shree krishna sharanam mamah।
Ashta prahar anande bole shree krishna sharanam mamah।। 21 ।।
Roma roma vyakul thai bole shree krishna sharanam mamah।
Mahamantra man maahe bole shree krishna sharanam mamah।। 22 ।।
Jugal charan anurage bole shree krishna sharanam mamah।
Shree krishna sharanam mamah shree krishna sharanam mamah।। 23 ।।
Shree krishna sharanam mamah, shree krishna sharanam mamah।
Shree krishna sharanam mamah, shree krishna sharanam mamah।। 24 ।।